શ્રીમદ્ ભગવદ્ ગીતા - દ્વિતીય અધ્યાય - કર્મજિજ્ઞાસા | Srimad Bhagavad Gita (Gujarati) - 2nd Adhyay



70
63301

Order a Free Book of Yatharth Geeta on https://www.yatharthgeeta.com/order-a-free-book/ શ્રીમદ્ ભગવદ્ ગીતા - યથાર્થ ગીતા - દ્વિતીય અધ્યાય - કર્મજિજ્ઞાસા શ્રીકૃષ્ણે ગીતાનો ઉપદેશ આપ્યો એ વખતે એમના મનમાં કયા ભાવ હતા? મનના બધા જ ભાવ કહી શકાતા નથી, કેટલાક કહી શકાય છે, કેટલાક ભાવ-ભંગિથી વ્યક્ત થાય છે અને બાકીના પૂર્ણપણે ક્રિયાત્મક છે એને કોઈ પથિક ચાલીને જ જાણી શકે. શ્રીકૃષ્ણ જે સ્તર પર હતા, તે સ્તર સુધી ક્રમશઃ ચાલીને એ જ અવસ્થા પ્રાપ્ત કરનાર મહાપુરુષ જ જાણે છે કે ગીતા શું કહે છે. એ ગીતાનું પુનરાવર્તન જ નથી કરતા, પણ એમના ભાવ પણ દર્શાવે છે; કારણ કે જે દ્રશ્ય શ્રીકૃષ્ણની સામે હતું એ જ એ વર્તમાન મહાપુરુષની સમક્ષ પણ હોય છે. તેથી એ જુએ છે. એ દેખાડશે, તમારામાં જાગૃતિ પણ લાવી દેશે, એ પથ પર ચલાવશે પણ ખરાં. પૂજ્ય પરમહંસજી મહારાજ પણ એ જ સ્તરના મહાપુરુષ હતા. એમની વાણી તથા અન્તઃ પ્રેરણાથી ગીતાનો જે અર્થ મળ્યો એનું જ સંકલન ‘યથાર્થ ગીતા’ છે. - સ્વામી અડગડાનંદ More on Yatharth Geeta and Ashram Publications: http://www.yatharthgeeta.com/ Download Official Yatharth Geeta Application on Android and iOS to Stay in Touch. © Shri Paramhans Swami Adgadanandji Ashram Trust.

Published by: Yatharth Geeta - ASHRAM Published at: 6 years ago Category: غیر انتفایی